હોમ ડિલિવરી / સામાન અને સિમ કાર્ડ પછી હવે રસી પણ ઘેર બેઠા મેળવી શકાશે, સરકાર બનાવી રહી છે યોજના 

many-pharma-companies-sent-a-proposal-to-health-ministry-for-doorstep-vaccination-in-india

દેશમાં કોરોના વાયરસની નવી લહેરના કારણે સંક્રમણ વધી રહ્યું છે, અને દિન-પ્રતિદિન પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે, માટે રસીકરણ માટે એક નવી યોજના તૈયાર થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ