ઇકોનોમી / ઘટતી GDP વચ્ચે મનમોહન સિંહે PM મોદીને કહ્યું, આવું કરો તો અર્થતંત્ર ઝડપી બનશે

Manmohan singh expressed concern over falling gdp

પૂર્વ પ્રધાન મંત્રી મનમોહનસિંહે દેશના GDP દરમાં 4.5 ટકા વૃદ્ધિ દરને અપૂરતો અને ચિંતાજનક ગણાવ્યો. તેમણે PM નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે સમાજમાં વધી રહેલી ઉંડાણની આશંકાઓ દૂર કરવા અને દેશમાં ફરીથી એક સૌહાર્દપૂર્ણ અને આંતરિક ભરોસા વાળો સમાજ બનાવવાનો આગ્રહ કર્યો જેનાથી અર્થવ્યવસ્થાને વધુ ઝડપી બનાવી શકાય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x