બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / mandsaur hindu girl marries muslim boy father wraps daughter with kafan

OMG / આજથી અમારા માટે તું મરી ગઈ: કહી પિતાએ પોલીસ ચોકીમાં દીકરીને કફન ઓઢાડી હાર પહેરાવ્યો, જુઓ શું આપ્યું કારણ

Arohi

Last Updated: 12:51 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mandsaur: મંદસૌરમાં ગયા વર્ષે હિંદૂ યુવતી પોતાના એક મુસ્લિમ યુવકની સાથે ભાગી ગઈ હતી. તેના બાદ તેણે લગ્ન પણ કરી લીધા. રવિવારે તે નારગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. તેની સાથે વકીલ પણ આવ્યા હતા. ત્યાર બાદ તેના પિતાને સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.

  • મુસ્લિમ યુવક સાથે હિંદૂ યુવતીએ કર્યા લગ્ન 
  • પિતા અને પરિવાર સાથે વાત કરવાનો કર્યો ઈનકાર 
  • પિતાએ પોલીસ ચોકીમાં દીકરીને કફન ઓઢાડી પહેરાવ્યો હાર 

મધ્યપ્રદેશના મંદસૌરમાં એક હિંદૂ યુવતીએ પોતાના મુસ્લિમ મિત્ર સાથે લગ્ન કરી લીધા. તેના બાદ તે મુંબઈ જતી રહી. ત્યાર બાદ તે પોતાના વકીલની સાથે નારગઢ પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાના લગ્નના કાગળ બતાવ્યા. ત્યાપ બાદ તેમના પિતાને બોલાવવામાં આવ્યા, જેમણે પોલીસ સ્ટેશનમાં જ જીવિત દિકરીને કફન પહેરાવ્યું અને માળા પહેરાવ્યા બાદ તેની સાથે સંબંધ તોડી નાખવાની વાત કહી. 

હકીકતે આ મામલો મંદસૌર જિલ્લાના નાહરગઢ વિસ્તારનો છે. ગયા વર્ષે હિંદૂ યુવતી પોતાના એક મુસ્લિમ મિત્ર સાથે ભાગી ગઈ હતી. ત્યાર બાદ તેણે લગ્ન પણ કરી લીધા. રવિવારે તે નારગઢ વિસ્તારમાં હાજર થઈ તેની સાથે વકીલ પણ આવ્યો હતો. 

યુવતીએ પરિવાર સાથે વાત કરવાનો કર્યો ઈનકાર 
યુવતીની ઓળખ અને ચર્ચા માટે તેના પિતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતાં. ત્યાં જ યુવતીએ પરિવાર સાથે વાત કરવાનો ઈનકાર કરી દીધો. તેના બાદ તેમના પિતાએ કફન અને માળા પહેરાવીને સંબંધ ખતમ કરવાની વાત કહી. 

'દિકરીને મૃત માની કફન પહેરીને અંતિમ વિદાય આપી'
યુવતીના પિતાનું કહેવું છે, "મારી દિકરી કોલેજ ભણવા જતી હતી. ડોઢ વર્ષ પહેલા કોલેજ જતી વખતે તે બસ સ્ટેન્ડથી ગાયબ થઈ ગઈ હતી. તેનું અપહરણ થયું કે કોઈની સાથે જતી રહી હતી તેના વિશે કંઈ જાણકારી ન મળી. ડોઢ વર્ષ બાદ તે વકીલ લઈને પોલીસ સ્ટેશન આવી અને પોતાના કાગળ બતાવ્યા. તેનો નિર્ણય મને અને સમાજને માન્ય નથી. મેં દિકરીને મૃત માનતા કફન પહેરાવીને અંતિમ વિદાય આપી છે."

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ