ફડાકો / Video: ચાલુ સભાએ અજાણ્યા શખ્સે હાર્દિક પટેલને માર્યો લાફો

man slapped hardik patel during election campaign at surendranagar

લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે હાલ ઠેરઠેર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ