કોરોના / લૉકડાઉનમાં ફરવા માટે અપનાવ્યો અજબ આઈડ્યા, સામે પોલીસ પણ નીકળી ગજબ અને ઝડપી પાડ્યો

man in doctor uniform police arrested in noida

કોરોના વાયરસના ચેપને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. 25 માર્ચથી શરૂ થયેલ આ લોકડાઉન 14 એપ્રિલ સુધી ચાલશે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને, આખા દેશમાં તમામ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. લોકોને ઘર છોડવાની છૂટ નથી, જ્યાં સુધી ખૂબ મહત્વનું કામ ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ રસ્તા પર આવી શકશે નહીં, પોલીસ આ નિયમનું સખત પાલન કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ