OMG / લોકડાઉન વચ્ચે આ શખ્સ સસ્તી બ્રેડ લેવા કાર લઇને 365 કિલોમીટર દૂર ગયો અને પછી જે થયું તે...

man drive for 365 km to buy 93rs cheap bread

કોરોના વાયરસના કારણે હાલ વિશ્વના કેટલાય દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, માટે કેટલાક લોકોએ પોતાની જીવન જરૂરીયાતની વસ્તુ ખરીદવા માટે લાંબી સફર કરવી પડે છે. ત્યારે આવો જ એક અજીબ મામલો સામે આવ્યો હતો. જેમાં એક શખ્સ 93 રૂપિયાની બ્રેડ લેવા માટે ઘરથી 368 કિલોમીટર દૂર ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ