બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / man carrying a bull on a bike viral video

OMG / બાઈક પર આખલાને બેસાડીને આરામથી લઈ જઈ રહ્યો છે શખ્સ, VIDEO જોઈ આંખો પર વિશ્વાસ નહીં આવે

Arohi

Last Updated: 12:54 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ તેની બાઇકની પાછળની સીટ પર આખલાને લઈને જતો જોવા મળી રહ્યો છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • બાઈક પર આખલાને બેસાડી લઈ જઈ રહ્યો છે શખ્સ 
  • વીડિયો જોઈ આંખો પર વિશ્વાસ નહીં આવે 

સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા કે તેઓ જે જોઈ રહ્યા છે તે સાચું છે કે નહીં. ઘણી વખત આપણા જીવનમાં એવી ક્ષણો આવે છે જે આપણી સમજ શક્તિની બહાર હોય છે. ઘણા લોકો આવા ક્ષણોને રેકોર્ડ કરી લે છે અને આવા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે. 

શખ્સે બાઈકની પાછળની સીટ પર બેસાડ્યો આખલો 
હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને યુઝર્સની આંખો પહોળી થઈ જશે છે. વીડિયોમાં એક વ્યક્તિ બાઇક પર જતો જોવા મળી રહ્યો છે. એમાં ચોંકાવનારી વાત એ છે કે તેણે બાઈકની પાછળની સીટ પર એક ભારે આખલો બેસાડ્યો છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

બાઈક પર આખલાને લઈને જઈ રહ્યો છે શખ્સ 
વીડિયોમાં જે શખ્સને બાઈક ચલાવતા જોઈ શકાય છે. તે ખતરો કે ખિલાડીથી કમ નથી. જ્યાં એક બાઈક પર 100 કિલોથી વધારે સામાન લઈ જવામાં સામાન્ય માણસની હાલત ખરાબ થઈ જાય છે. એવામાં એક શખ્સને બાઈક પર ભારે ભરખમ આખલાને ખૂબ આરામથી ટ્રાન્સ્પોર્ટ કરતા જોઈ શકાય છે. જેને જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ