અમુલ્ય / આને કે'વાય ઉઘડી ગયા નસીબ! આ શખ્શે 2100માં ખરીદેલી વસ્તુ નીકળી 360 કરોડની

man buys artwork just 2100 rupees but it turns out to be worth 368 crores rs sketch

એક અમેરિકન શખ્સ આશરે 2100 રૂપિયામાં એક આર્ટવર્ક ખરીદીને ઘરે લાવ્યો. પરંતુ જ્યારે તેને આર્ટવર્કની અસલી કિંમત જાણવા મળી તો તે અચરજ પામી ગયો. આ શખ્સ એકઝાટકે અબજપતિ બની ગયો. ખરેખર, સ્કેચ પોતાની કિંમતથી ઘણી અમુલ્ય હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ