OMG / બસ આ જ જોવાનું બાકી હતું! લાખો રૂપિયા ખર્ચીને માણસમાંથી બની ગયો શ્વાન, લોકોએ કહ્યું આવા તે કેવા અભરખા?

man become a dog in japan spends 12 lakhs to fulfil his childhood dream read here

જપાનના એક શખ્સે પશુની જેમ દેખાવાનુ પોતાનુ આખા જીવનનુ સપનુ પૂર્ણ કરી લીધુ છે. ટ્વિટર યુઝર @toco_eevee એ ટ્વિટર પર પોતાની તસ્વીરો પોસ્ટ કરી છે, જેને જોઇને દરેક યુઝર્સ અચંબિત થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ