પડઘા / પ.બંગાળના સીએમ મમતા બેનર્જીએ કરી રાજીનામાની ઓફર, કારણ છે આવું

Mamata Banerjee Offer Her Resignation From The Post Of West Bengal CM

લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલ પ્રચંડ જીત બાદ તેની વ્યાપક અસર જોવા મળી હતી. ત્યારે હવે પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પોતાના રાજીનામાી રજૂઆત કરી હતી. કોલકત્તામાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને મમતા દીદીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની વાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ