બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / mallikarjun kharges campaign for the post of congress president started in ahmedabad

કોણ બનશે અધ્યક્ષ / મારે ચૂંટણી નહોતી લડવી પણ આ કારણે...: અમદાવાદથી ખડગેએ શરૂ કર્યો પ્રચાર, આપ્યું મોટું નિવેદન

MayurN

Last Updated: 03:19 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર હવે તેમના ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાતમાંથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.

  • કોંગ્રેસ અધ્યક્ષ પદની હરીફાઈ થઇ તેજ
  • મલ્લિકાર્જુન ખડગે પહોચ્યા ગુજરાત
  • અમદાવાદમાં સાબરમતી આશ્રમથી શરૂઆત

કોંગ્રેસ અધ્યક્ષ પદની હરીફાઈ હવે વધુ રસપ્રદ બનવા જઈ રહી છે. ઉમેદવારો મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર હવે તેમના ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. શશિ થરૂરે તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે, મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાતમાંથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.

પત્રકાર પરિષદ યોજી
કોંગ્રેસ પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાતમાં પોતાનો ચુંટણી પ્રચાર શરુ કરો છે. તેઓએ અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ્સ સાથે બેઠક પૂર્ણ કરી છે. આ બેઠક બાદ મલ્લિકાર્જૂન ખડગેની પત્રકાર પરિષદ યોજી હતી.

સાબરમતી આશ્રમની મુલાકાત લીધી
ખડગેએ પોતાનો ચુંટણી પ્રચારની શરૂઆત અમદાવાદમાંથી શરુ કરી છે. કાલે મોડી રાત્રે ખડગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. અને આજથી તેઓએ પોતાના પ્રચારની શરૂઆત કરી છે. તેઓ સૌથી પહેલા સાબરમતી આશ્રમ પહોચ્યા હતા. અને ત્યારબાદ તેમનું નિવેદન આપ્યું હતું. ખડગે કે કહ્યું હતું કે,' જે વ્યક્તિએ દેશને બધુ જ આપ્યુ તે મહાત્મા ગાંધીના દર્શન કર્યા, દેશના રાજ્યોને જોડવાનું કામ વલ્લભભાઈ પટેલે કર્યુ, ગાંધી અને સરદારે જ્યાથી કામગીરી કરી ત્યા આવ્યો છુ. 

ચુંટણી લડવાને લઈને મોટું નીવેદન 
વધુમાં ખડગેએ પોતાના ચુંટણી લડવાનું કારણ પણ જણાયું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં મેં 54 વર્ષ વિતાવ્યા છે. મારે ચુંટણી લડવાની ઈચ્છા નહોતી. પાર્ટીના સિનિયર નેતાઓએ મને કહ્યું એટલે મારે મેદાનમાં ઉતરવું પડ્યું. તેઓએ કહ્યું ગાંધી પરિવારમાંથી કોઈ ચુંટણી લડવા નથી માંગતા. કાર્યકરોના કહેવા પર હું ચુંટણી લડી રહ્યો છું. અને કોંગ્રેસની વિચારધારાને વધારવાનું કામ મારે કરવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ