યોગા / લાખો વખત જોવામાં આવ્યો મલાઇકા અરોરાનો નવો ઇન્સ્ટાગ્રામ વીડિયો

Malaika Arora hits the yoga mat in sports bra and tights

મલાઇકા અરોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યોગા કરતો વીડિયો શેર કર્યો છે. જેને લાખો વ્યૂઝ મળી ચુક્યા છે. મલાઇકા અરોરા અવારનવાર આવી રીતે પોતાના એક્સરસાઇઝ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જેના કારણે ચર્ચામાં આવી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ