રેસપી / શાકની ગરજ સારશે ફટાફટ બની જતું આ ટેસ્ટી અને હેલ્ધી રાયતું, આજે જ કરો ટ્રાય

Make Mix vegetable Raitu at home, simple recipe

માર્કેટમાં કેટલાક શાક એવા મળી રહ્યા છે જેને ખાઈને તમે રીતસર કંટાળી ચૂક્યા છો. આ શાકનો ટેસ્ટ તમને જરાય પસંદ આવતો નથી. મોંઘા શાક તમારા ઘરનું બજેટ તો બગાડે છે અને ખાવામાં મજા પણ આવતી નથી. તો તમે હવે બનાવી શકો છો મિક્સ રાયતું. જે તમને હેલ્ધી રાખે છે અને સાથે ટેસ્ટી હોવાની સાથે તમારી થાળીની મજા પણ વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ