રેસિપી / કેલેરી+સ્વાદ+હેલ્થ માટે બેસ્ટ છે શાકનો આ ખાસ સૂપ, ફૂલગુલાબી ઠંડીમાં રાખશે તમારો ખ્યાલ

Make Healthy and Tasty soup recipe For Winter Season

શિયાળાની ઠંડી સાંજે સૂપની મજા અલગ જ હોય છે. શાકભાજીના સૂપથી પેટ તો ભરાય છે અને સાથે શરીરને પૂરતું પાણી, વિટામીન અને ફાઇબર્સ મળે છે. બાળકોને માટે શાક ન ખાવાના નાટકમાં આ વિવિધ પ્રકારના સૂપ ફાયદારૂપ બને છે. તો તમે પણ આજે ટ્રાય કરી લો આ વટાણા અને મકાઈનો સૂપ. માર્કેટમાં આ બંને ચીજો સીઝન મુજબ આવી ચૂકી છે તો તમે તેનો લાભ લઈને હેલ્થને નવા ટેસ્ટી સૂપ સાથે બેસ્ટ બનાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ