મિટીંગ / 'G20 માં દરેક ભારતીયને ભાગીદાર બનાવજો' , PM મોદીએ પાર્ટીનાં હોદે્દારોને આપ્યો નિર્દેશ

make every indian part of- g20 presidency glory pm modi tells bjp office bearers

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બપોરે દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની એક બેઠકનું સંબોધન કરવા માટે પહોંચ્યા હતાં ત્યારે તાળીઓનાં ગડગડાટથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Loading...