રેસિપી / વિટામીન્સ અને પ્રોટીન્સથી ભરપૂર છે દાલ તડકા, આ ખાસ રીતે કરો વઘાર

Make Dal Tadka At Home For Dinner with Simple Recipe

ગુજરાતી ઘરમાં રોજ દાળ બને તે સ્વાભાવિક છે. પરંતુ જો તમે રોજ એકની એક ગુજરાતી દાળ ખાઈને કંટાળી ચૂક્યા છો તો તમે આ સરળ એવી દાલ ફ્રાયની રેસિપી ટ્રાય કરી શકો છો. તેના માટે તમારે કંઈ ખાસ કરવાનું નથી. પણ તેનો ટેસ્ટ ખૂબ જ અલગ અને સ્વાદિષ્ટ હોય છે. તે તમારા ડિનરની મજા વધારી દે છે. આ સાથે જ તેમાં 2થી 3 દાળ મિક્સ હોવાના કારણે તેમાંથી વધારે પ્રોટીન્સ અને વિટામીન્સ પણ સરળતાથી મળી રહે છે. તો આજે જ તમારી રસોઈમાં કરી લો ટ્રાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ