ઑટો / 5 ફેબ્રુઆરીએ આવી શકે છે મહિન્દ્રાની નવી સ્કોર્પિયો, જાણો શું હશે નવું

mahindra scorpio next generation to likely to be unveiled on february 5

મહિન્દ્રાની નવી સ્કોર્પિયો ઑનગોઇંગ મૉડલથી વધારે લાંબી અને મોટી હશે. આ એસયૂવી મલ્ટિપલ સીટિંગ ઑપ્શનની સાથે લૉન્ચ કરવામાં આવશે. નવી સ્કોર્પિયોમાં પહેલાથી મોટા ઇન્ફોન્ટેટમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ