મહારાષ્ટ્ર / ખાતાની ફાળવણીને લઇને શિવસેનાએ એવું તો શું કરવું પડ્યું કે NCP-કોંગ્રેસ થયું રાજી

maharashtra Shiv sena portfolio congress ncp

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓને અંતે ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી. કોંગ્રેસ કૃષિ, ગ્રામ વિકાસ અને સહકારિકતાની માગ પર અડી હતી, જેને શિવસેનાએ પોતાના ક્વૉટામાંથી ખેલ-કૂદ અને ખારજમીન વિભાગ આપી મનાવી લીધી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x