મહારાષ્ટ્ર / પોતાનો જ દાવ શિવસેનાને ઊંધો પડી ગયો, NCPની માંગથી હવે ઉદ્ધવ ઠાકરેનું ટૅન્શન વધ્યું

Maharashtra Shiv Sena NCP Congress Government

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને કોકડૂ ગૂંચવાતુ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસનું માનવું છે કે મોડુ તેમના તરફથી નહીં, પરંતુ NCP અધ્યક્ષ શરદ પવાર તરફથી થઇ રહ્યું છે. જો કે એક અનુમાન પાછળ કોંગ્રેસની થીયરી એ છે કે શરદ પવાર ઇચ્છે છે કે બંને પાર્ટી શિવસેના અને NCPને અઢી-અઢી વર્ષનું CM પદ મળે. એટલે કે સીએમ પદનું રોટેશન થાય. જો કે શિવસેના અત્યારે આદિત્ય ઠાકેરને મુખ્યમંત્રી બનાવા ઇચ્છી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ