મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું / શરદ પવારે કહ્યું, ભાજપ-શિવસેના જલ્દી સરકાર બનાવે, NCP-કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા નિભાવશે

Maharashtra Shiv Sena leader Sanjay Raut meets NCP chief Sharad Pawar

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને હજી પણ અસમજંસની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ જ્યાં ભાજપ અને શિવસેના તરફથી નિવેદનો આવી રહ્યાં છે, જેને લઇને બંને પક્ષો કોઇ ઠોસ નિર્ણય પર પહોંચી શક્યાં નથી. જો કે તેની વચ્ચે NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે ભાજપ-શિવસેના જલ્દી સરકાર બનાવે. કોંગ્રેસ અને NCP વિપક્ષની ભૂમિકા નિભાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ