રાજનીતિ / મહારાષ્ટ્રમાં CM પદને લઈને મોટાં સમાચાર, ત્રણેય પક્ષોએ આ નામ પર મારી મહોર

Maharashtra Political Crisis : Uddhav Thackeray becomes new CM of Maharashtra says Sharad Pawar

સરકારની રચનાને લઇને મુંબઇના નહેરુ સેન્ટરમાં શિવસેના, NCP અને કોંગ્રેસની બેઠક પૂર્ણ થઇ હતી, ત્યારબાદ NCP ના પીઢ નેતા શરદ પવારે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી પદને લઇને નિવેદન આપતા કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ બનશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ