નિર્ણય / આ રાજ્યમાં લૂઝ સિગારેટ-બીડી પર પ્રતિબંધ, આમ કરનારું પહેલું રાજ્ય બન્યું

maharashtra is the first state in country to ban sale of loose cigarette and beedis

મહારાષ્ટ્રમાં ખુલ્લી સિગરેટ બીડીના વેચાણ પર પ્રતિબંધ લગાવનાર પહેલું રાજ્ય બન્યું છે. ગુરુવારે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સિગરેટ અને તમાકુ અધિનિયમ 2003 હેઠળ સિગરેટ બીડી સહિત તંમ્બાકુ ઉત્પાદકોના પેકેજ પર સ્વાસ્થ્ય ચેતવરણી લખવી ફરજિયાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ