T 20 World Cup 2021 / મહામુકાબલોઃ આવતી કાલે દુનિયાને મળશે નવો ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન

Mahamukabalo: Tomorrow the world will get a new T20 World Cup champion

પાકિસ્તાનને હરાવીને ઓસ્ટ્રેલિયન ટીમે ટી-૨૦ વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે જ એ નક્કી થઈ ગયું છે કે આ વખતે દુનિયાને નવો ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ