મહામંથન / કોરોનાનું જાળુ ક્યારે ભેદાશે? ભારત પાસે શું છે એક્શન પ્લાન?

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4400ને પાર થઈ ચુકી છે. મૃત્યુઆંક પણ દર ચોવીસ કલાકે વધી રહ્યા છે. ના માત્ર દેશ પરંતુ વૈશ્વિક સ્તરે પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો વિશ્વમાં હજારો લોકો મોતને ભેટી રહ્યા છે.. ગુજરાતમા પણ કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મેગાસીટી એવા અમદાવાદમાં દર ચોવીસ કલાકે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે કોરોના સંક્રમિતોની સંખ્યા ક્યારે કાબૂમાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ