મહામંથન / આર્થિક સર્વે પૂરી કરશે અપેક્ષા?

બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ થાય તેના આધારે દેશની અર્થનીતિ કઈ દિશામા જઈ રહી છે તેનો ખ્યાલ આવે. વર્તમાન સમયમાં દેશમાં આર્થિક નીતિઓ સવાલોની એરણે છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી. આર્થિક સર્વેની હકારાત્મક અને નકારાત્મક વાતો કઈ કઈ છે, બીજી ટર્મની મોદી સરકારનું પહેલુ પૂર્ણકાલીન બજેટ કેવુ હશે. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ