પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

પાવાગઢ / ઉજ્જૈનના ભક્તોએ મહાકાળી માતાજીની કરી મહાઆરતી, શંખ અને ડમરુંથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર; મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો લાભ

Mahaaarti of Mahakali Mataji in Pavagadh

નવરાત્રીમાં પ્રથમવાર પાવાગઢ મહાકાળી માતાજીની મહાઆરતી કરવામાં આવી, ઉજ્જૈનથી આવેલા મહાકાલના ભક્તો દ્વારા શંખ અને ડમરું સાથે માતાજીની મહાઆરતી કરવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ