બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / madras high court said employee have the right to vent their anger

હક / કર્મચારીઓને ભડાશ કાઢવાનો હક : મદ્રાસ હાઇકોર્ટે કેમ કહ્યું આવું ? બૅન્ક કર્મીની અરજી પર કરી સુનાવણી

Kishor

Last Updated: 06:21 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંક કર્મચારીની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કર્મચારી પોતાની સંસ્થાની બહાર ગુસ્સો ઠાલવવાનો અધિકાર ધરાવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

  • બેંક કર્મચારીની અરજી પર મદ્રાસ હાઇકોર્ટની સુનાવણી
  • મદ્રાસ હાઇકોર્ટે કહ્યું કર્મચારીને પોતાની સંસ્થાની બહાર ગુસ્સો ઠાલવવાનો અધિકાર 
  •  બેંક કર્મચારી પર લગાવવામાં આવેલ તમામ આરોપોને ફગાવ્યા

મદ્રાસ હાઇકોર્ટે બેંક કર્મચારીની અરજી પર ગત 10 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરી હતી. જેમાં મદ્રાસ હાઇકોર્ટે જણાવ્યું હતું કે કર્મચારી પોતાની સંસ્થાની બહાર ગુસ્સો ઠાલવવાનો અધિકાર ધરાવે છે. મદ્રાસ હાઇકોર્ટે આ નિવેદન આપી બેંક કર્મચારી પર લગાવવામાં આવેલ તમામ આરોપોને ફગાવ્યા હતા. આ મામલાની જસ્ટિસ જી.આર. સ્વામીનાથને સુનવણી કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના 50 હજાર જેટલા ખેડૂતો માટે ખુશખબરઃ મળશે પાકવીમાનું  વ્યાજ સાથે વળતર, ગ્રાહક તકરાર નિવારણનો ચુકાદો | 50 thousand farmers of ...

સુનવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે...
સમગ્ર કેસની વાત કરવામાં આવે તો તમિલનાડુના તૂતીકોરીનમાં બેંકની એક શાખાના કર્મચારી લક્ષ્મીનારાયણએ whatsapp મારફતે પોતાની બેંકના મેનેજમેન્ટ પર ટિપ્પણી કરતી પોસ્ટ મૂકી હતી. બાદમાં બેંકના કર્મચારીને બેંક દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી અને આ નોટિસને પગલે તે હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. બાદમાં કેસ ચાલી જતા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે કંપની દ્વારા અપાયેલી નોટિસને ઠુકરાવી દીધી છે. સુનવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ કર્મચારીને તેની કંપની વિરુદ્ધ ફરિયાદો હોય એ આમ બાબત છે અને આ ફરિયાદો અંગે તે કર્મચારી કંપની બહાર કોઈપણ પ્લેટફોર્મ થકી પોતાની અભીવ્યક્તિ કરવાનો અધિકાર ધરાવે છે. 

આ બાબત ગંભીરતાથી લેવાની જરૂર નથી
પરંતુ કર્મચારીની ટિપ્પણીથી કંપનીની છબી ખરાબ થાય તો મેનેજમેન્ટ કાર્યવાહી કરી શકે છે. સુનાણીમાં કોર્ટે એવું પણ કહ્યું કે whatsapp પર કોઈને મેસેજ કરવાથી કંપનીના નિયમનું ઉલ્લંઘન થતું નથી અને કર્મચારી કંપનીની બહાર કંપની વિશે કોઈ પણ ટિપ્પણી કરે તો કંપનીએ આ બાબત ગંભીરતાથી લેવાની જરૂર નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ