મધ્યપ્રદેશ / રાહતગઢમાં સ્કૂલ બસને નડ્યો કાળ! 40 બાળકો હતા સવાર, 1નું મોત, અન્ય સલામત

madhyapradesh school bus carrying 40 children met with an accident one died

મધ્યપ્રદેશનાં સાગરમાં રાહતગઢમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. 40 બાળકો સાથે જતી સ્કૂલબસનો ગંભીર અકસ્માત થતાં એક બાળકનું મોત થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ