સંકેત / સતત ખાંસી, વજન ઘટવા જેવા પાંચ લક્ષણ ક્યારેય ન કરશો ઈગનોર, હોઈ શકે છે આ બીમારી

lung health 5 warning signs you should not ignore says nutritionist

માણસને પોતાની બિમારી જ્યાં સુધી ગંભીર ના બને ત્યાં સુધી તેને બિમારીની ગંભીરતા સમજાતી નથી. જો ફેફસાની બિમારી થાય અને તેના લક્ષણો સમજી જાઓ તો તમે મોટી મુશ્કેલીને ટાળી શકો છો. એક જાણીતી ન્યૂટ્રીશનિસ્ટે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફેફસાના રોગના લક્ષણોને ઝીણવટપૂર્વક જોવાની સલાહ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ