ખુશખબર / લૉકડાઉનમાં આટલા રૂપિયા સસ્તો થયો રસોઈ ગેસનો સિલિન્ડર, તરત જ ચેક કરી લો કિંમત

lpg price in india 01 may 2020 lpg gas cylinder indane gas indian oil know  new rate here

લૉકડાઉનની વચ્ચે ગૃહિણીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આજથી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 162.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડવામાં આવી છે. છે. હવે નવા ભાવ 581.50 રૂપિયા થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ