કરૂણા / આને કે'વાય સાચી વફાદારી! માલિકના મોત બાદ શ્વાને કર્યું એવું કે જાણીને ભાવૂક થઈ જશો

loyal pet dog refuses to leave owner grave sine his death german shepherd fero

શ્વાનને સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. માલિક પ્રત્યે તેની વફાદારીના ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. આ દરમ્યાન તુર્કીથી એક પાલતુ શ્વાનની એવી તસ્વીર સામે આવી છે. જેનાથી લોકો ભાવુક થઇ ગયા છે. માલિકના મોત બાદ આ પાલતુ શ્વાન તેની કબર પર ઉદાસ થઇને બેસી ગયો. શ્વાને ખાવા-પીવાનું બંધ કરી દીધુ. આવો જાણીએ સમગ્ર મામલો..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ