વાહ / કોરોનાના કહેર વચ્ચે ઘરે પહોંચેલો મજૂર આ રીતે રાતોરાત બન્યો કરોડપતિ

lottery labour 1 crore due to Coronavirus kerala

દુનિયામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જેના કારણે લોકો પોતાના ઘરમાં પુરાઇ રહેવા માટે મજબૂર બન્યા છે. આ સાથે લોકો પોતાના સ્વદેશ અથવા પોતાના ગામમાં પરત ફરવાના પ્રયાસ કરી રહ્યા છે આ તમામ બાબત વચ્ચે એક યુવક મજૂરી કામ છોડીને પોતાના વતનમાં પરત ફર્યો હતો જો કે, ઘટના એવી બની કે તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ