સફળતા / લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં આ બાબતો બની પ્રથમ વખત

lok sabha results pm narendra modi magic first times happen these things

2019ની લોકસભા ચૂંટણી ભાજપે જોરદાર જીત દાખલ કરતા કેન્દ્રની સત્તામાં વાપસી કરી છે. પીએમ નરેન્દ્ર મોજી સતત બીજી વખત પૂર્ણ બહુમતની સાથે સરકાર બનાવશે. પાર્ટીએ એમના નેતૃત્વમાં પહેલી વખત 300 થી વધારે સીટો જીતી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ