ચૂંટણી / Exit Pollsમાં ભાજપનો દબદબો, જાણો જીત નક્કી કરતા રાજ્યોમાં કોને કેટલી સીટો મળશે?

Lok Sabha Elections Exit Polls Results 2019

લોકસભા ચૂંટણી 2019નું સાત તબક્કાનું મતદાન આખરે પૂર્ણ થઇ ગયું છે. ત્યારે આજે અંતિમ તબક્કાનું મતદાન હતું. જે પૂર્ણ થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2019નું મતદાન સાત તબક્કામાં યોજાવાનું હતું. જેમાં 11 એપ્રિલથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું. આ મતદાન કુલ સાત તબક્કામાં યોજાયું. ત્યારે હવે 23 મેનાં રોજ મતદાન ગણતરી દ્વારા લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં નક્કી થશે કે આખરે આ દેશનો તાજ કોના સિરે જવાનો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ