ધરપકડ / અમદાવાદના 2 બેકાર હીરાઘસુઓએ પૈસા કમાવાનો એવો શોર્ટકટ અપનાવ્યો કે હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો

lockdown unemployed Ahmedabad two man Cheat Daman-Diu MP Lalubhai Patel

કોરોનાના કારણે લોકડાઉનમાં હીરાના કારખાનાઓ બંધ રહેતાં બેકાર બનેલા બે હીરાઘસુઓએ શોર્ટકટમાં પૈસા કમાવાનો એક અલગ જ કીમિઓ રચ્યો. સંઘપ્રદેશ દમણ-દીવના સાંસદના નામે કંપનીના માલિકોને ફોન કરાવી મંદિર અને ભંડારા માટે ફાળો ઊઘરાવવાની યુક્તિ અજમાવી છે. જોકે સાંસદ સુધી વાત પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ