સમીક્ષા બેઠક / ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા, હવે કોંગ્રેસને બ્રહ્મજ્ઞાન થતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હારની સમીક્ષા બેઠક યોજી

Lock the stable after the horses are released, the Congress is holding a review meeting on the defeat of the local body...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હારની સમીક્ષા માટે બેઠક ગુજરાત કોંગ્રેસની શિસ્ત સમિતિની બેઠક યોજાઈ જેમાં પક્ષ વિરોધી પ્રવૃતી કરનાર લોકો સામે કાર્યવાહીની સમીક્ષા કરાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ