Coronavirus / અમેરિકામાં કોરોનાના કેસનો આંકડો 60,000ને પાર, અમેરિકાએ 2000 અબજ ડોલરના રાહત પેકેજ જાહેર કર્યા

LIVE:US Announces $ 2000 Billion Relief Package

એક તરફ અમેરિકા, ફ્રાન્સ અને ઈટલી જેવા દેશોમાં કોરોના વાયરસના કહેર સામે લડી રહ્યા છે. તો બીજી તરફ વાયરસના આ વાયરસના કેન્દ્ર રહેલા ચીને ઘણી મોટી સફળતા મળી રહી છે. ચીને આજે આ વાયરસનું એપી સેન્ટર હુબેઈ પ્રાંતમાંથી લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકામાં કોરોના સંક્રમણની સંખ્યા 60,000 થી ગઈ છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં 4,50,000થી વધુ લોકો કોરોના ગ્રસ્ત છે. જ્યારે 20,000થી વધુ લોકોના મોત નિપજ્યા છે. તો 1,13,000થી વધુ લોકો સાજા થયા છે. કોરોના વાયરસ સાથે જોડાયેલી વિશ્વની તમામ અપડેટ અહીં વાંચો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ