કોવિડ 19 / હવે સરકાર લેશે રાહતના શ્વાસ, વેક્સિનના કાચા માલ બાદ USA મોકલી રહ્યું છે આ મદદ 

little-improvement-in-oxygen-supply-amid-corona-pandemic-USA-sending-this-help

હાલમાં ભારતની અંદર કોરોના વાયરસની બીજી લહેર ચાલવાના કારણે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે, અને સરકાર તેને કંટ્રોલમાં લેવા માટે તાત્કાલિક નિર્ણયો લઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ