VIDEO / અમરેલીમાં નદીમાં યુવક 2 સિંહો પાછળ દોડ્યો અને પછી જુઓ શું થયું

Lions Gir villages amreli video viral gujarat

ગીર પંથકના આસપાસના ગામડાઓમાં સિંહના આંટાફેરા થતા રહે છે. ત્યારે ગઇકાલે રાજુલાના કાતર ગામે સિંહ જોવા મળ્યા હતા. ત્યારે આજે ગીરના કોઈ ગામનો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવક નદીમાં બે સિંહો પાછળ દોડ્યો હતો જેને લઇને બન્ને સિંહો ભાગ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ