બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / ટેક અને ઓટો / Life can be saved! When will the heart attack indicate in advance this watch,

TECH / જીવ બચી શકે છે! ક્યારે આવશે Heart attack તેના અગાઉથી સંકેતો આપે છે આ ઘડિયાળ, જાણો ખાસિયત

MayurN

Last Updated: 08:54 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલે પોતાની WWDC 2022 ઇવેન્ટમાં પોતાના શાનદાર ફીચર વાળા ઓપરેટીંગ સીસ્ટમ લોન્ચ કર્યા હતા. જેમાં એપલની નવી ઓએસ પણ લોન્ચ થઇ હતી.

  • વોચ ઓએસ 9 માં આવશે નવા ફીચર્સ 
  • એપલની ઘડિયાલ બચાવશે જીવન 
  • AFib Burden Detection થી હાર્ટ એટેકની જાણકારી 

6 જૂનના રોજ એપલની WWDC 2022 ઇવેન્ટ યોજાઈ 
આજકાલના જમાનામાં દરેક સમયે નવી નવી તકનીકી નો વિકાસ થતો જ રહેતો હોય છે. આપણી આસ પાસ એટલા ડિવાઈસ છે જે આપણા જીવનને સરળ બનાવે છે. જેમાં ખાસ એપલની પ્રોડક્ટ ટોપ પર રહેતી હોય છે. આ વર્ષે એપલની નવી વોચ Apple Watch Series 8 લોન્ચ થવા જઈ રહી છે. 6 જૂનના રોજ આયોજિત એપલ WWDC 2022 ઇવેન્ટમાં આ સ્માર્ટવોચનું એક ફીચર બતાવવામાં આવ્યું છે, જે લોકોના જીવ પણ બચાવશે. આવો જાણીએ આ ફીચર વિશે.

એપલ વોચ સીરીઝ 8 ફીચર
હાલમાં જ એપલ WWDC 2022 ઇવેન્ટમાં એપલે પોતાની સ્માર્ટવોચ, વોચઓએસ 9 માટે નવી ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી છે. આ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી સ્માર્ટવોચ પર ઘણા ફીચર્સ આવશે, જેમાંથી એક એવું છે, જે યુઝરનો જીવ પણ બચાવશે. આ ફીચરથી તમને હાર્ટ એટેક કે હાર્ટની કોઇ બીમારી વિશે અગાઉથી જાણકારી મળી જશે.

ક્યારે આવી શકે છે હાર્ટ એટેક? આ સ્માર્ટવોચ જણાવશે
Apple Watch Series 8 માં કયા ફિચરની વાત કરવામાં આવી રહી છે ? જે હાર્ટ એટેકની જાણકારી અગાઉથી જ આપી દેશે. વોચઓએસ 9 હેઠળ, એક નવા બાયોમોનિટરિંગ સેન્સરનો સમાવેશ કરવામાં આવ્યો છે જે  AFib Burden Detection માટે ઉપયોગી થશે. સત્તાવાર માહિતી અનુસાર, જો તેના હૃદયના ધબકારામાં કંઈક અસામાન્ય બાબત હશે તો આ સુવિધા વપરાશકર્તાને સૂચિત કરશે.

AFib શું છે?
આવો જાણીએ આપણે જે AFib Burden Detection ફીચરની વાત કરી રહ્યા છીએ તેમાં AFib શું છે. એફિબ એટલે કે એટ્રિયલ ફાયબ્રિલેશન માનવ શરીરમાં ત્યારે થાય છે જ્યારે હૃદયની નીચે અને ઉપરના ખંડો એકસાથે ધબકતા નથી. Apple Watch Series 8 માં AFib Burden Fibrillation આપવામાં આવશે, જેથી જો યૂઝરના શરીરમાં કઈ પણ થાય છે તો તેની જાણકારી તેમને આપવામાં આવશે, જેથી તેઓ ડોક્ટર પાસે જઇને ચેકઅપ કરાવી શકે. તમને જણાવી દઈએ કે એટ્રિયલ ફાયબ્રિલેશન (AFib) પણ હાર્ટ એટેકનું કારણ છે.

fall detection ફીચર 
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા કિસ્સાઓ એવા છે જેમાં એપલ વોચે ઘણા લોકોના જીવ બચાવ્યા હોય. તેમાં એક બીજું પણ ફીચર્સ છે fall detection જેમાં તમે અચાનક ક્યાય પડી ગયા હોય કે કાર અથડાઈ હોય તો તરત જ જે પણ તમે ઈમરજન્સી નંબર સેટ રાખ્યા હશે ત્યાં ફોન લાગી જશે અને સામે વાળા ને જાણકારી મળશે કે તમે ક્યાય અથડાયા છો અથવા પડી ગયા છો 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ