તમારા કામનું / IPO માં રહી ગયા હોવ તો બે દિવસ રાહ જોઈ લો, આ રીતે સસ્તામાં મળી શકે છે LIC ના શેર

lic ipo share listing on 17 may investor can buy on discount check how you can buy

LIC IPO ને પોલિસી ધારકોની કેટેગરીમાં સૌથી વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું છે જ્યાં આઈપીઓ 6.16 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. એ જ રીતે LICના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 4.4 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ