મોંઘવારી / ગુજરાતમાં અહી લીંબુના ભાવ થઇ ગયા અડધા, તો પણ સામાન્ય માણસને તો નહીં જ પોસાય

lemon prices reduced in rajkot still costs 200 rs per kg

લીંબુના ભાવ આસમાને પહોંચી જતાં સામાન્ય માણસ માટે તો જાણે ઘરેણાં ખરીદવા જેવી મોટી બાબત થઈ ગઈ છે. પરંતુ ગુજરાતના આ જિલ્લામાં ભાવ ઘટવાના કારણે ગૃહિણીઓને થોડી રાહત થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ