મેરિટલ રેપ / સેક્સ વર્કર્સને સેક્સની ના પાડવાનો હક છે પરંતુ પરણિત મહિલાને નથી, દિલ્હી હાઈકોર્ટના જજ

Legally, sex worker can say no, not married woman: Delhi HC judge

મેરિટલ રેપ પર દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે થયેલી સુનાવણીમાં જસ્ટિસ રાજીવ શકધરે એવી ટીપ્પણી કરી કે સેક્સ વર્કર્સને સેક્સની ના પાડવાનો હક છે પરંતુ પત્નીને નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ