VTV Pathshala / ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સમજો આ સરળ રીતથી

મિત્રો આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જોઈ રહ્યા છીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળને ઓળખવો ખૂબ સરળ છે અને તમે સમય માટે "થી" પ્રત્યય વપરાયો હોય તે પ્રમાણે કોઈ પણ ગુજરાતી વાક્યમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાયો છે કે નહિ અને એને અંગ્રેજીમાં કેવી રીતે વાક્યમાં ફેરવવો એ જાણી શકીએ છીએ.

બ્રેકિંગ ન્યૂઝ