સ્ટાર ખેલાડી એન્ટોનિયો બ્રાઉને મોડલ ઇવા લુઇસને રાત્રે હોટલમાં બોલાવી અને કોરોના બાયો બબલના લીરે લીરા ઉડાવી દીધા હતા.
અમેરિકન ફૂટબોલરે નિયમો તોડ્યા
મૉડલ સાથે શારીરિક સંબંધ બનાવ્યા
લીક થઇ ગયુ સેક્સ સ્કેન્ડલ
અમેરિકન ફૂટબોલ સ્ટાર છે એન્ટોનિયો
આ ખેલાડી એક અમેરિકન ફૂટબોલ સ્ટાર છે. સોશ્યલ મીડિયા પર એવાએ જણાવ્યું કે તે સૌથી પહેલા એન્ટોનિયોના સંપર્કમાં 2018માં આવી હતી. બાદમાં ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતી હતી અને તેને હોટલ બોલાવવામાં આવી હતી.
પહેલા ના પાડી પછી...
પહેલા તો મૉડલે જવાની ના પાડી પરંતુ પછી 11 વાગે તે પહોંચી ગઇ હતી. પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાત તે છે કે નેશનલ ફૂટબોલ લીગે કોવિડ બબલ બનાવ્યું હતુ અને તેના નિયમો હેઠળ કોઇ પણ બહારનો વ્યક્તિ સંપર્કમાં આવી શકશે નહી. કોઇ પણ ખેલાડી તેના પરિવારને પણ બોલાવી શકે નહી.
શારીરિક સંબંધ બનાવ્યા
એવા હોટલ પહોંચી અને બંનેએ શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા. એન્ટોનિયો ઇચ્છતો હતો કે આ પળોને ફોનમાં રેકોર્ડ કરી દેવામાં આવે. ન્યૂયરના એક દિવસ પહેલા જ બંનેની ચેટ વાયરલ થઇ અને તેમના સંબંધોની તસવીરો પણ વાયરલ થઇ છે.
એવાએ ટોયલેટ સીટ જીભથી કરી સાફ
એવા પહેલીવાર ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે કોરોના વાયરસ ચેલેન્જ હેઠળ ટીકટોકમાં તેણે ટોયલેય સીટને પોતાની જીભથી સાફ કરી હતી. તેનો આ વીડિયો 2020 માર્ચમાં સામે આવ્યો હતો. તેના ઇન્સ્ટા પર 3 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે.