અમદાવાદ / દારૂની હેરાફેરી કરવાનો નવો કિમીયો, એલોવેરા જ્યુસની આડમાં લવાઇ રહેલો દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી

lcb and rr cell seized a quantity of foreign liquor

ગુજરાતમાં દારુ બંધી તો છે પરંતુ દારુબંધીના નામે દારુની રેલમછેલ જોવા મળી રહી છે. અમદાવાદમાં રોજ લાખો કોરોડોના દારુની હેરાફેરી પોલીસ પકડી રહી છે તેમ છતાં દારૂની હેરાફેરી સતત ચાલુને ચાલુ જોવા મળી છે. બુટલેગરો દારુની હેરાફેરી માટે હવે નવા કિમીયો અપનાવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ