વિવાદ / એક બાજુ લોકસભાની બેઠકો માટે યુદ્ધ, તો વડોદરામાં વકીલો પણ બેઠકો માટે હડતાળ પર

Lawyers like Lok Sabha meetings on strike for seats in Vadodara

વડોદરા કોર્ટમાં બેઠક વ્યવસ્થાને લઈને ફરી એક વાર ન્યાયતંત્ર અને વકીલો સામ સામે આવ્યાં છે. બેઠક વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ ન આવતાં વકીલોએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. પરંતુ પોલીસે દરમિયાનગીરી કરી વકીલોની હડતાળને બેઅસર બનાવવા પ્યાસ કર્યો છે. જેની સામે વકીલોમાં રોષ ફેલાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ