અમદાવાદ / લો ગાર્ડનની 'હેપ્પી ફૂડ સ્ટ્રીટ' જોઇને તમે પણ કહેશો 'વાહ', નવવધુની જેમ સજાવાઇ ખાઉગલી

Law garden khaugali happy street cm vijay rupani ahmedabad

અમદાવાદના લો ગાર્ડન ખાતે કરોડોના ખર્ચે હેપ્પી ફૂડ સ્ટ્રીટ તૈયાર કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદના મેયર બિજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ હેપ્પી સ્ટ્રીટની મુલાકાત કરી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ હેપ્પી ફૂડ સ્ટ્રીટ પર આજથી 40 જેટલી ફૂડ ટ્રક ચાલુ થશે. લોકાર્પણ પહેલા હેપ્પી સ્ટ્રીટને નવવધુની જેમ સજાવવામાં આવી છે. ત્યારે જુઓ હેપ્પી ફૂડ સ્ટ્રીટના અદભુત તસવીરો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ