ટેક્નોલોજી / Samsungએ ભારતમાં લોન્ચ કર્યું દુનિયાનું પહેલું 8k QLED, જાણો ખાસિયત

latest launch samsung launched world s first qled 8k tv in india starting price at rs 1099900

ઇન્ડિયામાં ભલે ટીવી, મોબાઇલ અથવા કોઇ અન્ય ગેજેટ્સ પર 8K ક્વોલિટીનો વીડિયો બની શકતો નથી. પરંતુ એક એવું ટીવી આવી ગયું છે જે આપના ઓછા રેજોલ્યૂશન વાળા વીડિયોને કનવર્ટ કરી શકે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ Samsung 8k QLED ટીવીની. કંપનીએ તેને ભારતમાં લોન્ચ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ