ગુજરાત / ખોટી રીતે કે દાબ-દબાણથી જમીન પચાવી પાડનારાઓ હવે જશે જેલમાં, ગૃહમાં આ બિલ થયું પાસ

land registration act bill pass gujarat vidhansabha

રાજ્યમાં અસમાજિક તત્વો સાવધાન થઇ જજો. ગેરકાયદે જમીન પચાવી પાડનારાઓ પર સકંજો કસવાની તૈયારી થઇ છે. ગઇકાલે ગુજરાત વિધાનસભામાં ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાનું ગુંડા બિલ પાસ કરાયું હતું. ત્યારે હવે આજે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક વિધાનસભામાં પાસ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સમર્થન સાથે વિના વિરોધે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક પાસ કરવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x